ધંધામાં વેચાણનું મનોવિજ્ઞાન

By CHAUDHARI DHRUTIKABEN CHANDUBHAI

Free

ABOUT THE PAGE


દુનિયાના ૪૦+ બેસ્ટસેલર બિઝનેસ પુસ્તકોનો નિચોડ — હવે શુદ્ધ દેશી ગુજરાતી ભાષામાં


શું તમે પણ ક્યારેય આ સમસ્યાઓનો સામનો કર્યો છે?

  • ગ્રાહક દુકાનમાં આવે છે, ૨૦ વસ્તુઓ જોવડાવે છે, અને છેલ્લે "વિચારીને કહીશ" કહીને નીકળી જાય છે?
  • તમે ભાવ કહો એટલે તરત જ ગ્રાહક બોલે છે: "બહુ મોંઘું છે, બાજુવાળો તો સસ્તું આપે છે"?
  • ગ્રાહક આવે છે, પણ બિલ નાનું બને છે — મોટો માલ કે વધારાની વસ્તુઓ વેચી નથી શકાતી?
  • ધંધામાં ટર્નઓવર લાખોનું દેખાય છે, પણ ઉધારી એટલી વધી ગઈ છે કે હાથમાં રોકડા પૈસા નથી બચતા?

જો હા, તો ભૂલ તમારા માલમાં કે તમારા નસીબમાં નથી — ખામી વેચાણના મનોવિજ્ઞાન (Sales Psychology) ના જ્ઞાનમાં છે.


દુનિયાના સૌથી મોટા મેનેજમેન્ટ ગુરુઓ, હાર્વર્ડના પ્રોફેસરો અને ટોપ બિઝનેસ ઓથર્સે જે નિયમો અંગ્રેજીમાં લખ્યા છે, તે બધા પુસ્તકો ભેગા કરો તો ₹૧૦,૦૦૦+ નો ખર્ચ થાય અને વાંચવામાં ૬ મહિના નીકળી જાય. દરેક પુસ્તક પાછળ ₹૫૦૦-₹૭૦૦ ખર્ચવાની કે હજારો પાના વાંચવાની જરૂર નથી. માત્ર ₹૧૪૯ માં મેળવો ૫૦ પ્રેક્ટિકલ વેચાણ પાઠ જે સીધા તમારા ગલ્લાનો નફો વધારશે. અમે આ તમામ પુસ્તકોનો સાચો અર્ક કાઢીને આપણી ગુજરાતી બજાર, સ્થાનિક ગ્રાહકો અને આપણી ગલ્લા-પદ્ધતિ અનુસાર આ એક જ ઈબુકમાં ઢાળી દીધો છે


આ ઇબુક તમને દુનિયાની જાણીતી બિઝનેસ બુક્સના મુખ્ય વિચારો સરળ ગુજરાતીમાં, તમારી દુકાનની ભાષામાં સમજાવે છે.

અંદર શું છે?


✔ 50 લેસન, 7 વિભાગ, 150+ પાના
✔ દરેક લેસનમાં રોજિંદા ધંધાની નાની વાર્તા
✔ "ગ્રાહક સાથે શું બોલવું" ના તૈયાર વાક્યો
✔ "શું ન કરવું" — સામાન્ય ભૂલો
✔ "આજનું Action" — વાંચ્યા પછી તરત અમલ
✔ દરેક લેસનનો One-Line Golden Rule


આ ઈબુકમાં શું મળશે? (૫૦ પ્રેક્ટિકલ ગુજરાતી વેપાર પાઠ):

  • વિભાગ ૧: ગ્રાહકને ઓળખવો અને તેની માનસિકતા સમજવી (Lessons 1 to 7)
  • વિભાગ ૨: વિશ્વાસ, સંબંધ અને બ્રાન્ડ વેલ્યુ ઊભી કરવી (Lessons 8 to 14)
  • વિભાગ ૩: પ્રાઇસિંગ, ઓફર અને પ્રોડક્ટ પોઝિશનિંગ (Lessons 15 to 21)
  • વિભાગ ૪: નેગોશિયેશન અને ડીલ ક્લોઝિંગ ટેકનિક્સ (Lessons 22 to 28)
  • વિભાગ ૫: અપસેલિંગ, ક્રોસ-સેલિંગ અને બિલ સાઈઝ વધારવી (Lessons 29 to 35)
  • વિભાગ ૬: Repeat Purchase, Referral અને વ્હોટ્સએપ માર્કેટિંગ (Lessons 36 to 42)
  • વિભાગ ૭: સેલ્સ સિસ્ટમ, સ્ટાફ ટ્રેનિંગ, નફો અને ઉધારી કંટ્રોલ (Lessons 43 to 50)


ખાસિયત: કોઈ લાંબા-લચક ભાષણો નહીં! દરેક પાઠમાં અમદાવાદ, સુરત, રાજકોટના વેપારીઓની વાર્તા, મૂળ બિઝનેસ લેસન, ગ્રાહક સાથે શું બોલવું/શું ન બોલવું અને આજનું એક એક્શન સ્ટેપ આપેલું છે. દુકાનદાર, વેપારી, હોલસેલર, સર્વિસ બિઝનેસ, અને પોતાનો ધંધો વધારવા માંગતા દરેક માટે. અંગ્રેજી પુસ્તકો વાંચવાનો સમય કે સરળતા ન હોય તો આ ખાસ તમારા માટે છે.


આ ઈબુક કોના માટે છે?

  • કરિયાણા અને પ્રોવિઝન સ્ટોરના માલિકો
  • કપડાં, સાડી, રેડીમેડ ગારમેન્ટ્સ અને બૂટિકના વેપારીઓ
  • હાર્ડવેર, ઓટોપાર્ટ્સ, ઇલેક્ટ્રોનિક્સ અને મોબાઇલ દુકાનદારો
  • જ્વેલર્સ અને મોંઘી વસ્તુઓ વેચતા વેપારીઓ
  • હોલસેલર્સ, ડિસ્ટ્રીબ્યુટર્સ અને નાના મેન્યુફેક્ચરર્સ
  • ફ્રીલાન્સર્સ અને સર્વિસ આપતા પ્રોફેશનલ્સ
You'll learn from
Profile image
FastReads Gujarat
Think Smarter in Gujarati
Invite your network