વેદ અને પુરાણો PDF
By Ananth Bharat Knowledge
Free
By Ananth Bharat Knowledge
Free
🕉️ ૪ વેદ + ૧૮ પુરાણ (PDF સંગ્રહ)
સનાતન સંસ્કૃતિનો દિવ્ય ખજાનો, હવે ડિજિટલ સ્વરૂપમાં તમારા હાથમાં
📖 શું મળશે તમને?
✔️ ૪ વેદ – ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ (આધ્યાત્મિક અને જીવન જ્ઞાનનો આધાર)
✔️ ૧૮ પુરાણ – વિષ્ણુ પુરાણ, શિવ પુરાણ, ભાગવત, નારદ, બ્રહ્માંડ વગેરે (સનાતન ધર્મ અને જીવનના રહસ્યો)
✔️ સરળ ગુજરાતી ભાષામાં ઉપલબ્ધ - જેથી દરેક વ્યક્તિ સમજી શકે અને અપનાવી શકેસ
✨ શા માટે જરૂરી છે આ સંગ્રહ?
👉 આ ફક્ત પુસ્તકો નથી, પણ આપણી સંસ્કૃતિનો આત્મા છે
👉 જીવનની દરેક સમસ્યાનો ઉકેલ – ધર્મ, શિક્ષણ, પરિવાર અને આત્મિક શાંતિ
👉 આજના ભાગદોડભર્યા જીવનમાં આધ્યાત્મિક આધાર અને માનસિક શાંતિ આપે છે
🎁 વિશેષ બોનસ (મફત)
🏡 વાસ્તુ શાસ્ત્ર PDF eBook – ઘર અને જીવનમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ કેવી રીતે રાખવો
🧘 યોગાસન PDF eBook – યોગ્ય આસનો અને સામાન્ય ભૂલોથી બચવાનું માર્ગદર્શન
⚡ સીમિત સમય માટેનું ઓફર
હવે ખરીદો ફક્ત ₹199 માં ✅
⏳ તક હાથમાંથી જાય તે પહેલાં તરત મેળવો
👉 Instant Download + Lifetime Access
📥 એક વાર ખરીદો, અને હંમેશા માટે તમારું રાખો
